247 એકરમાં ફેલાયેલું છે નતાશા પૂનાવાલાનું ફાર્મહાઉસ, ફાઈવ સ્ટાર હોટલને પણ આપે છે ટક્કર, જુઓ શાનદાર નજારો

247 એકરમાં ફેલાયેલું છે નતાશા પૂનાવાલાનું ફાર્મહાઉસ, ફાઈવ સ્ટાર હોટલને પણ આપે છે ટક્કર, જુઓ શાનદાર નજારો

લોકોમાં ફાર્મ હાઉસનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. જ્યાં લોકો પાસે લક્ઝરી હાઉસ ઘરો છે. ત્યાં તેમના ફાર્મ હાઉસ પણ ખૂબ જ વૈભવી મિજાજ ના હોય છે. બોલિવૂડ સ્ટાર્સ અને ટોચના બિઝનેસ પરિવારો મોખરે છે. આજ સુધી તમે ઘણા ફિલ્મ સ્ટાર્સના લક્ઝુરિયસ ફાર્મહાઉસો જોયા હશે.

Advertisement

પરંતુ આજે અમે તમને બિઝનેસ માં આગળ પડતું નામ ધરાવનાર સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના સીઈઓ આદર પૂનાવાલા ની પત્ની નતાશા પુનાવાળા નું ખુબ જ કિંમતી અને વૈભવી ફાર્મ હાઉસ નો નજારો બતાવીશું. તમને જણાવી દઈએ કે, નતાશા પૂનાવાલા સોશિયલ મીડિયા પર એક ખુબ જ લોકપ્રિય નામ છે.

Advertisement

તેની તસવીરો ઘણીવાર કરીના કપૂર ખાન અને મલાઈકા અરોરા જેવી હસ્તીઓ સાથે વાયરલ થાય છે. તે ઘણી વાર આ અભિનેત્રીઓ સાથે જોવા મળે છે. પુણેમાં જન્મેલી નતાશાએ 2006 માં આદર પૂનાવાલા સાથે લગ્ન કર્યા હતા. આજે બંને ખૂબ જ લક્ઝરી જીવન જીવે છે. નતાશા અને આદરની મુંબઈ અને પુણેમાં ઘણી બધી સંપત્તિ છે. તેની કિંમતો અબજો રૂપિયા છે.

Advertisement

આ કપલ પાસે પુણેમાં 750 કરોડ નો બંગલો છે. તે ખૂબ જ સુંદર લાગે છે. આ ઉપરાંત બંનેનું મુંબઇ માં લેવીશ લિંકન હાઉસ પણ છે. આ ઉપરાંત, નતાશા અને આદર પાસે લોનાવાલામાં એક ફાર્મ હાઉસ છે. જેને જોઈને કોઈ પણ ફાઇવ સ્ટાર હોટલ જેવો અનુભવી શકે છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ, મુંબઈ ના લોનાવાલા માં નતાશા પૂનાવાલાનું આ ફાર્મ હાઉસ આશરે 247 એકરમાં ફેલાયેલું છે.

Advertisement

બહારથી તે સામાન્ય લાગે છે. જો કે અંદરથી તે એકદમ વૈભવી લાગે છે. તેની આજુબાજુ હરિયાળી છે. જેના કારણે અહીંનું વાતાવરણ ખૂબ શુદ્ધ રહે છે. આ ફાર્મહાઉસ ની ડિઝાઇન ઋત્વિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાન કરી હતી. સુઝાનએ હોલ, ડાઇનિંગ ટેબલ લઈને બેડરૂમ સુધી બધી જ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Advertisement

તમે જોઈ શકો છો, સૌથી મોટા ડાઇનિંગ ટેબલ માટે 12 લોકોની બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આમાં કોઈ પણ પાર્ટી કરવા માટે એક મોટો હોલ પણ બનાવવામાં આવ્યો છે. સુઝાન ખાને આને ખૂબસૂરતી થી શણગારેલી છે. આ ફાર્મહાઉસ ફાઇવ સ્ટાર હોટલ જેવું લાગે છે. તે ઘણી સુવિધાઓથી સજ્જ છે.

Advertisement

તે અંદરથી ખૂબ જ સુંદર અને આલીશાન બનાવી દીધું છે. માહિતી મળી છે કે, પૂનાવાલા પરિવારે મહિન્દ્રા પરિવાર પાસેથી આ ફાર્મ હાઉસ ખરીદ્યું હતું. આ પછી, તેમણે આ ફાર્મ હાઉસમાં ઘણા ફેરફારો કર્યા. સુઝાન ખાને આ કામ ખુબ જ સારી રીતે કર્યું છે. આ ઘરની દરેક વસ્તુને ખૂબ જ વૈભવી અને સુંદર બનાવવા માટે ઘણા બધા પૈસા ખર્ચવામાં આવ્યા છે.

Advertisement

બેડરૂમથી બાથરૂમ સુધીની દરેક વસ્તુ ખૂબ જ ખાસ છે. તમે જોઈ શકો છો કે નતાશા તેના ફાર્મ હાઉસ પર તેના ઘોડા સાથે જોવા મળી હતી. આદર અને નતાશાએ મહિન્દ્રા પરિવાર પાસેથી આ ફાર્મ હાઉસ ખરીદ્યું હતું અને ત્યારબાદ તેઓએ સુઝાન ખાન દ્વારા આ ફાર્મ હાઉસમાં તેને ડિઝાઇન કર્યું હતું અને આજે આ ફાર્મ હાઉસ કોઈ ફાઇવ સ્ટાર હોટલથી ઓછું લાગતું નથી.

Advertisement

આ ફાર્મ હાઉસમાં, બેડરૂમથી વોશરૂમ સુધી, ખૂબ જ સુંદર રચના કરવામાં આવી છે, જે તેને વધુ સુંદર બનાવે છે, તમને જણાવી દઈએ કે આદર અને નતાશા પોતાનો ગુણવત્તાયુક્ત સમય ગાળવા માટે આ ફાર્મ હાઉસ ઘણી વાર આવે છે. નતાશા તેના મિત્રો સાથે પાર્ટીઓ પણ અહી એન્જોય કરે છે.

Advertisement

તમારી માહિતી જણાવી દઈએ કે નતાશા અને આદરનું આ ફાર્મ હાઉસ રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝાન ખાને ડિઝાઇન કર્યું છે અને આ ફાર્મ હાઉસનો હોલ ડાઇનિંગ ટેબલથી બેડરૂમ સુધી બનાવવામાં આવ્યુ છે અને તે ખૂબ જ સુંદર રીતે શણગારવામાં પણ આવ્યુ છે.

Advertisement

તમને જણાવી દઈએ કે તેના ફાર્મ હાઉસમાં જે ડાઇનિંગ ટેબલ રાખવામાં આવ્યું છે તે ખૂબ મોટું છે અને તેમાં 12 જેટલા લોકો બેસીને ખાઈ શકે છે અને આ સિવાય આ ફાર્મ હાઉસમાં એક મોટો હોલ છે જ્યાં કોઈપણ પાર્ટીનું આયોજન કરવામાં આવે છે. ફાર્મહાઉસ ખૂબ કિંમતી વસ્તુઓથી સજ્જ છે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે..

Advertisement

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!