વિજ્ઞાન અનુસાર આ છે દુનિયાની સૌથી સુંદર 9 મહિલાઓ, ભારતમાંથી છે માત્ર એક જ મહિલા સામેલ, જૂઓ કોણ છે ભારતીય સુંદરી..

વિજ્ઞાન અનુસાર આ છે દુનિયાની સૌથી સુંદર 9 મહિલાઓ, ભારતમાંથી છે માત્ર એક જ મહિલા સામેલ, જૂઓ કોણ છે ભારતીય સુંદરી..

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ અને ફોર્બ્સ જેવી સંસ્થાઓ દુનિયાની કોઈ પણ 10 શ્રેષ્ઠ વસ્તુઓની સરખામણી કરીને એક યાદી બનાવે છે પરંતુ આ સંસ્થાએ તાજેતરમા દુનિયાની 10 સુંદર મહિલાઓની યાદી બહાર પાડી છે. જે વિશે જાણીને આપને આશ્ચર્ય થશે કે, કોઈ વ્યક્તિ કઈ રીતે કોઈ સ્ત્રીની સુંદરતાને માપી શકે છે.

Advertisement

લંડનમા સેન્ટર ફોર એડવાન્સ ફેશિયલ કોસ્મેટિક એન્ડ પ્લાસ્ટિક સર્જરીના એમડી સર્જન જુલિયન ડી સિલ્વાએ સૌથી સુંદર ચહેરા શોધવા માટે એક ફોર્મ્યુલા બનાવી છે. જેને ફાઈ રેશિયો કહેવામા આવે છે. જે એક ગ્રીક કોન્સેપ્ટ છે. જેમા કમ્પ્યુટરાઇઝડ ફેશિયલ મેપિંગની મદદથી પરફેક્ટ ફેસ રેશિયો વિશે જાણી શકાય છે અને સુંદરતાને પણ માપી શકાશે.

Advertisement

જુલિયને આ રેશિયોને ગોલ્ડન રેશિયો સ્કોર્સ નામ આપ્યુ છે. જે ચહેરાના આકારના આધારે દુનિયાની સૌથી સુંદર સ્ત્રીઓ વિશે જાણકારી આપે છે. આવો જાણીએ કે જુલિયનનો ગોલ્ડન રેશિયો સ્કોર્સ કોને દુનિયાની સૌથી સુંદર સ્ત્રી માને છે.

Advertisement

બેલા હદીદ: અમેરિકન સુપર મોડેલ બેલા હદીદની પસંદગી દુનિયાની સૌથી સુંદર મહિલા તરીકે થઈ છે. તેના પિતા ફિલિસ્તીની છે અને મા ડચ છે. બેલાને તેના અસાધારણ ફીચર્સના કારણે સુંદરતાનો ખિતાબ મળ્યો છે. આ વર્ષે એક કૉસ્મેટિક સર્જન ડૉક્ટર જૂલિયન ડી સિલ્વાએ દુનિયાની સૌથી સુંદર મહિલાનો ખિતાબ આપ્યો. તેમણે ક્લાસિક ગ્રીક બ્યૂટીના આધારે બેલાને સુંદરતાનો ખિતાબ આપ્યો છે.

Advertisement

લુપિતા ન્યોંગો: 36 વર્ષની લુપિતા ન્યોંગો માત્ર ઑસ્કર વિજેતા અભિનેત્રી જ નથી, પરંતુ તેને તેની સુંદરતા માટે પણ ઓળખવામાં આવે છે. આ મેક્સિકન-કેન્યાઇ સ્ટારે સુંદરતાના માપદંડો બાબતે ઘણી સ્પીચ આપી છે. જ્યારથી તે ચર્ચામાં આવી છે ત્યારથી તે દુનિયાની બેસ્ટ ડ્રેસ્ડ અને સૌથી સુંદરના લિસ્ટમાં આવી ગઈ છે.

Advertisement

દીપિકા પાદુકોણ: ભારતમાં સૌથી વધારે કમાનાર એક્ટ્રેસમાંની એક છે અને ઘણા એવોર્ડ જીતનાર દીપિકા આ લિસ્ટમાં ત્રીજા નંબરે છે, દીપિકાએ વર્ષ 2007માં ઓમ શાંતિ ઓમ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. વર્ષ 2012 માં તેને પીપુલ્સ પત્રિકા દ્વારા ઈન્ડિયાઝ મોસ્ટ બ્યૂટિફુલ વૂમનનો ખિતાબ મળ્યો હતો. તેની સ્માઇલ તેની સુંદરતાને નિખારે છે.

Advertisement

બિયૉન્સે: સિંગર અને એક્ટ્રેસ બિયૉન્સે તેની સુંદરતા માટે દુનિયાભરમાં ફેમસ છે, બેલા હદીદ બાદ ગોલ્ડન રેશિયો ઓફ બ્યૂટી ફીની યાદીમાં બિયૉન્સે બીજા નંબરે છે, તેને પીપુલ મેગઝીન દ્વારા વર્લ્ડની સૌથી સુંદર મહિલાનો ખિતાબ આપવામાં આવ્યો છે.

Advertisement

એમ્બર હર્ડ: અમેરિકન એક્ટ્રેસ અને મૉડલ એમ્બર હર્ડનું નામ લાંબા સમયથી સુંદર મહિલાઓની યાદીમાં યથાવત રહ્યું છે, નીલી આંખોવાળી આ એક્ટેસને પણ ડૉક્ટર જૂલિયન ડી સિલ્વાની ‘ગોલ્ડન રેશિયો ઑફ બ્યૂટી ફી’ માં જગ્યા મળી છે.

Advertisement

પિયા વર્ત્ઝબૈક: પિયા વર્ત્ઝબૈક એક ફિલિપિન-જર્મન મોડેલ, એક્ટ્રેસ અને બ્યૂટી ક્વીન છે. તેણે 20 ડેસેમ્બર, 2015 માં મિસ યૂનિવર્સ 2015 નો તાજ પહેર્યો હતો. દુનિયાભરના લોકોનું ધ્યાન આ બ્યૂટી પર ત્યારે ગયું હતું, જ્યારે સ્ટીવ હાર્વેએ ભૂલથી પિયાની જગ્યાએ કોઇ બીજી સ્પર્ધકની જાહેરાત વિજેતા તરીકે કરી દીધી હતી.

Advertisement

એરિયાના ગ્રાંડે: સિંગર એરિયાના ગ્રાંડેને તેનાં નમણાં ફીચર્સ અને સુંદર ફિગર માટે ઓળખવામાં આવે છે. એરિયાના ડૉક્ટર જૂલિયન ડી સિલ્વાની યાદીમાં ચોથા સ્થાન પર છે.

Advertisement

ગીગી હદીદ: બેલા હદીદ તેના પરિવારની એકમાત્ર મોડલ નથી, જે સુંદરતા માટે ચર્ચામાં રહી હોય. નીલી આંખોવાળી ગીગી હદીદ પણ તેના લૂક્સ માટે ઓળખાય છે.

Advertisement

કૈટ્રિઓના ગ્રે: કૈટ્રિઓના ગ્રે ફિલિપિન-ઑસ્ટ્રેલિયન મૉડેલ, સિંગર અને બ્યૂટી પ્રેઝેન્ટ રહી ચૂકી છે, ભૂરી આંખોવાળી આ મોડલ દુનિયાભતમાં તેની સુંદરતા માટે ફેમસ છે.

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Advertisement

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!