મિર્ઝાપુરની ડિમ્પી થઈ બોલ્ડ, નવી તસવીરો જોઈને ફેન્સ રહી ગયા હક્કા-બક્કા, હર્ષિતાએ વટાવી તમામ હદ…

મિર્ઝાપુરની ડિમ્પી થઈ બોલ્ડ, નવી તસવીરો જોઈને ફેન્સ રહી ગયા હક્કા-બક્કા, હર્ષિતાએ વટાવી તમામ હદ…

અમુક અભિનેત્રીઓ રૂપેરી પડદે એકદમ સાદી અને સીધી દેખાતી હોય. હંમેશા સાડીમાં જ જોવા મળતી હોય છે પણ તે રિયલ લાઈફમાં ખુબ જ બોલ્ડ અને ગ્લેમરસ દેખાતી હોય છે. આનો પુરાવો તેમના સોશિયલ મીડિયામાં મળતો હોય છે. ત્યારે આજે એવી જ એક અભિનેત્રીની વાત કરવી છે.

Advertisement

કેટલાક દિવસ પહેલાં એમેઝોન પ્રાઈમની વેબ સિરીઝ મિર્ઝાપુરની બીજી સીઝન રિલીઝ થઈ હતી. ત્યારબાદ તેની બધી જગ્યાએ ચર્ચા પણ થઈ હતી.મિર્ઝાપુર 2એ દરેક જગ્યાએ જોરદાર પ્રશંસા બટોરી હતી. આ વેબ સિરીઝના ડાયલોગ અને એક્ટર બંનેને પ્રેક્ષકોએ વધાવી લીધા હતા. 

Advertisement

બધા કલાકારો પ્રેક્ષકોના દિલ પર પોતાની છાપ છોડવામાં સફળ થયા છે. ત્યારે મિર્ઝાપુરની બંને સીરિઝમાં આવું જ એક પાત્રનું નામ ગુડ્ડુ ભૈયાની બહેન ડિમ્પી છે.એક્ટ્રેસ હર્ષિતા ગૌરે આ સિરીઝમાં ડિમ્પીનો રોલ ભજવ્યો હતો. હવે હર્ષિતાએ અત્યાર સુધીના સૌથી બોલ્ડ ફોટો શેર કર્યા છે.

Advertisement

સોશિયલ મીડિયા પર તેની હાલમાં ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. આમા તે એકદમ ખુબ જ બોલ્ડ જોવા મળી રહી છે. ‘મિર્ઝાપુર’માં ડિમ્પીનું પાત્ર ભજવનાર હર્ષિતા ગૌર આ વેબ સીરિઝમાં સલવાર સૂટ અને દુપટ્ટામાં ખૂબ જ સામાન્ય દેખાય છે પણ રિયલ લાઇફમાં ખૂબ જ ગ્લેમરસ છે. હર્ષિતા ગૌરનો જન્મ 12 ઑક્ટોબર 1992ના રોજ થયો.

Advertisement

અભિનેત્રીનો જન્મ દિલ્હીમાં થયો અને તેણે સ્ટડી નોએડાની એમેટી યૂનિવર્સિટીમાંથી કરી છે. ખૂબ જ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રી એક સારી ક્લાસિકલ ડાન્સર પણ છે. હર્ષિતા ગૌરે કથક ડાન્સની પણ ટ્રેનિંગ લીધી છે.હર્ષિતાને બાળપણથી જ ડ્રામામાં રસ હતો. સ્કૂલ અને કૉલેજના દિવસોમાં તેણે ડ્રામામાં ભાગ પણ લીધા કરતી હતી. 

Advertisement

એક્ટિંગ જગતમાં આવતા પહેલા હર્ષિતાએ મૉડલિંગ પણ કરી છે. હર્ષિતાએ ઇન્ડસ્ટ્રીમાં ‘સાડ્ડા હક’ નામની ટીવી સીરિયલ દ્વારા શરૂઆત કરી હતી. હર્ષિતાએ ડાબર વાટિકા હૅર ઑઇલ, ગાર્નિયર લાઇટ ક્રિમ અને સનસિલ્ક સહિત અનેક જાહેરાતોમાં પણ કામ કર્યું છે. મિર્ઝાપુરમાં હર્ષિતાએ કરેલી એક્ટિંગના પણ લોકો ખૂબ જ વખાણ કરી રહ્યા છે. 

Advertisement

હર્ષિતા ગૌર મિર્ઝાપુર સિવાય અનેક વેબ સીરિઝનો ભાગ રહી ચૂકી છે. જેમાં ‘બ્લેક કૉફી’ અને ‘અમન’ જેવા પણ નામ સામેલ છે. અભિનેત્રીને 2018માં આવેલી મિર્ઝાપુર દ્વારા એક આગવી ઓળખ મળી.જ્યારે શુટિંગ ચાલતુ હતુ ત્યારે પણ હર્ષિતા ચર્ચામાં આવી હતી. તેણે જણાવ્યું કે, ‘મિર્ઝાપુર 2નું શૂટિંગ ક્રેઝી લેવલ પર ચાલી રહ્યું છે, મારા માટે તો ખરું જ.

Advertisement

 મને સેટ પર શૂટિંગ દરમ્યાન ગોઠણમાં ઇજા થઇ છે. હું કામ માટે બહાર ટ્રાવેલિંગ કરી રહી છું અને ત્યારબાદ સીધી મુંબઈમાં મિર્ઝાપુર 2ના સેટ પર શૂટિંગ માટે પહોંચું છું.’ હર્ષિતા ગૌરની તેલુગુ ફિલ્મ ‘ફલકનુમા દાસ’ હાલ રિલીઝ થઇ ચૂકી છે. આ ફિલ્મ તેની પહેલી ફિલ્મ છે જે તેને ઓફર કરવામાં આવી હતી. આ ફિલ્મ મલયાલમ ફિલ્મની રિમેક છે. 

Advertisement

હર્ષિતા ગૌર ‘નેટફ્લિક્સ’ પરની ઓરિજિનલ વેબ સિરીઝ ‘સેક્રેડ ગેમ્સ’ના બીજા ભાગમાં પણ જોવા મળશે.જો તમે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક ઝલક જોશો, તો તમને એકથી વધુ સુંદર તસવીરો જોવા મળશે. જેમાં તે ખૂબ જ ફિટ અને ખૂબ જ સુંદર દેખાઈ રહી છે. આ કારણે સોશિયલ મીડિયા પર તેના આઠ લાખથી વધુ ફોલોઅર્સ છે.

Advertisement

હાલમાં જ હર્ષિતા ગૌરનું ટોપલેસ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયું હતું. તેના આ બોલ્ડ અવતારે સદ્દા હકની આ સાદી છોકરીના ચાહકોને તેના માટે દિવાના બનાવી દીધા હતા. ટીવી શો પછી, હર્ષિતા ગૌર પણ તેના જબરદસ્ત અભિનયથી ડિજિટલ મીડિયામાં ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.

Advertisement

સેક્રેડ ગેમ્સ, મિર્ઝાપુર, પંચ બીટ અને બ્લેક કોફી બાદ હર્ષિતા ગૌર હવે ફરી એકવાર લાંચની વેબ સિરીઝમાં તેના ચાહકોને સરપ્રાઈઝ કરવા જઈ રહી છે.આ સિવાય હર્ષિતા ગૌર ફલકનુમા દાસ અને અમન જેવી ફિલ્મોમાં પણ જોવા મળી છે. અને હવે સમાચાર છે કે હર્ષિતા ગૌર ટૂંક સમયમાં મોટા પડદા પર જોવા મળવાની છે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!