ફ્રાન્સની ગલીઓમાં બોલ્ડ અંદાજમાં ફરતી દેખાઈ કરિશ્મા તન્ના, વ્હાઈટ આઉટફીટમાં આપ્યા કિલર પોઝ, બધા સામે જ સરકી ગયો ડ્રેસ…

ફ્રાન્સની ગલીઓમાં બોલ્ડ અંદાજમાં ફરતી દેખાઈ કરિશ્મા તન્ના, વ્હાઈટ આઉટફીટમાં આપ્યા કિલર પોઝ, બધા સામે જ સરકી ગયો ડ્રેસ…

અભિનેત્રી કરિશ્મા તન્નાએ પોતાના બોલ્ડ અને ગ્લેમરસ લુકને દર્શાવતી કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે.કરિશ્મા તન્નાએ ઈન્સ્ટાગ્રામ પર પોતાનો ગ્લેમરસ અવતાર દર્શાવતી કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

Advertisement

ટીવી અભિનેત્રી કરિશ્મા તન્ના ઘણીવાર તેની સુંદર અને સ્ટાઇલિશ તસવીરો દ્વારા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ત્યારે આ વખતે પણ રેડ જેકેટમાં કરિશ્મા તન્નાની આ બોલ્ડ તસવીરો જોઈને ચાહકો તેની પ્રશંસા કરતા થકતા નથી. તો ચાલો અમે તમને કરિશ્માના હોટ ફોટો બતાવીએ.

Advertisement

આ તસવીરોમાં કરિશ્મા હોટ પોઝ આપતી નજર આવી રહી છે. કરિશ્માનો લુક અને સ્ટાઇલ જોવા લાયક છે. અભિનેત્રીનો બોલ્ડ અંદાજ જોઇને ચાહકો તેના વખાણ કરી રહ્યા છે. કરિશ્મા તન્નાના સોશિયલ મીડિયા પર હજારો ચાહકો છે, જે તેના ફોટા પર ખુલીને ટિપ્પણી કરે છે.

Advertisement

સોશિયલ મીડિયા પર કરિશ્મા તન્ના પોતાનો ટ્રેડિશનલ લુક, ક્યારેક ગ્લેમરસ અવતાર અને ક્યારેક બોલ્ડ સ્ટાઇલમાં ફોટો શેર કરતી રહે છે. કરિશ્માની આ તસવીરોએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી રહ છે. ફોટા જોતાં જ વાયરલ થઇ રહ્યા છે. કરિશ્મા તન્ના ઇન્સ્ટાગ્રામ પર ઘણી લોકપ્રિય છે. ચાહકો કરિશ્માની દરેક અંદાજના દિવાન છે.

Advertisement

આ વખતે કરિશ્માએ બિકિનીમાં બ્લેક એન્ડ વાઈટ રંગની સાથે પૂરી રીતે છવાઈ ચૂકી છે. આ ફોટોમાં કરિશ્મા પોતાનું સેક્સી ફિગર દેખાડી રહી છે. આ તસવીરમાં કરિશ્માને તેની ક્યૂટ સ્માઈલ પર પણ વખાણ મળી રહ્યાં છે. વિશ્વાસ કરો કરિશ્માને આ અંદાજમાં જોઈ તમારી આંખો ખુલ્લીને ખુલ્લી જ રહી જશે.

Advertisement

તમને જણાવી દઈએ કે કરિશ્મા તન્નાએ થોડા સમય પહેલા જ પોતાના લાંબા સમયના બોયફ્રેન્ડ વરુણ બંગેરા સાથે લગ્ન કર્યા હતા. તેના લગ્ન પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા. આ લગ્નમાં મહેંદી સેરેમનીથી લઇને બધી રસ્મો ધામધૂમથી નિભાવવામાં આવી હતી. કરિશ્મા લગ્ન પહેલા તો બોલ્ડ હતી જ પરંતુ લગ્ન બાદ તો તે હદથી વધારે બોલ્ડ થઇ ગઇ છે.

Advertisement

હાલ કરિશ્મા ઈન્ડસ્ટ્રીથી દૂર પોતાનું લગ્નજીવન એન્જોય કરી રહી છે. હાલ કરિશ્મા પોતાના પતિ સાથે વિદેશમાં વેકેશનની મજા માણી રહી છે. જ્યારથી કરિશ્મા વેકેશન પર ગઈ છે ત્યારથી લઈને પોતાની તસવીરો શેર કરતી રહી છે. એવામાં કરિશ્મા તન્નાની નવી તસવીરો વાયરલ થઇ રહી છે,

Advertisement

જેણે અભિનેત્રીને લાઇમલાઇટમાં ખેંચી છે.સામે આવેલી કરિશ્માની નવી તસ્વીરોમાં તે બ્લુ કલરનો ડીપનેક ડ્રેસ પહેરીન પોઝ આપતી દેખાઈ રહી છે. આ આઉટફિટ સાથે કરિશ્માએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે, માથા પર હેટની સાથે બ્લેક સન ગ્લાસ પણ પહેર્યા છે.

Advertisement

 કરિશ્માએ આ આઉટફિટમાં બોટ પર બેસીને અલગ અલગ પોઝ આપ્યા છે, જેને જોઈને ચાહકો દીવાના બની ગયા છે. એક તસ્વીરમાં કરિશ્મા પતિ સાથે પણ પોઝ આપી રહી છે. તેણે ટેલિવિઝનથી પોતાના કરિયરની શરૂઆત ક્યૂંકી સાસ કી કભી બહુથી સીરીયલથી કરી હતી. 

Advertisement

જે પછી તેણે નાગિન અને કયામત જેવી સિરિયલો કરી હતી. કરિશ્મા બિગ-બોસ 8માં પણ ભાગ રહી ચુકી છે. આ સિવાય તે ખતરો કે ખિલાડીમાં જોવા મળી હતી અને તેણે ખતરો કે ખિલાડી 10માં જોવા મળી હતી. આ સિઝનનું તેણે ટાઇટલ પણ પોતાના નામે કર્યુ હતુ. કરિશ્માએ લગભગ 7 ફિલ્મોમાં કામ કર્યું છે. આ સિવાય તે ઘણી સિરિયલોનો ભાગ પણ રહી ચુકી છે.

Advertisement

ફેમસ ટીવી એક્ટ્રેસ કરિશ્મા તન્ના સોશિયલ મીડિયા પર પોતાની સુંદરતાનો જાદુ ચલાવતી રહે છે. ભલે હવે તે પરિણીત છે, પરંતુ તે બોલ્ડનેસથી ફેન્સને પ્રભાવિત કરવાની કોઈ તક છોડતી નથી. કરિશ્મા તન્નાએ લગ્ન બાદ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ગ્લેમરસ ફોટો શેર કર્યા છે. જે ઈન્ટરનેટ પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. કરિશ્મા તન્નાએ અત્યાર સુધીનું સૌથી બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે હોટ લાગી રહી છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કરિશ્મા શર્ટના બટન ખોલીને બિકી ફ્લોન્ટ કરી રહી છે.

Advertisement

Disclaimers- matters given in this article is totally based on media reports, astrology beliefs and Ayurveda principles.. therefore in certain cases it may not be apply for all.. viewers have to see this with their own intellectuals and knowledge..

ચેતવણી- ઉપરના આર્ટિકલના તમામ પ્રસારણ અને માલિકી હક “પેજ એડમીન”ને છે.. તેથી આર્ટિકલ કે તેનો કોઈ ભાગ મંજૂરી વગર કોપી કરવો એ ફેસબુક કન્ટેન્ટ ગાઈડલાઈનના કોપીરાઈટ એક્ટ મુજબ ગુનો બને છે.. જો ક્યાંય કોઈ એવું કરતા ધ્યાનમાં આવશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે

Advertisement

Leave a Reply

Your email address will not be published.

error: Content is protected !!